જાહેર સુચના :-


 1. આપના ઘરે કે દુકાને કચરો જાહેરમાં કે રસ્તા ઉપર ફેકવો નહિ.
 2. દરેક વ્યક્તિએ પાતાના ઘર/દુકાન આગળ ડસ્ટબિન રાખવા
 3. પ્લાસ્ટિક ની કેરીબેગ (ઝભલા) 20 માઈક્રોનથી નીચેનો ઉપયોગ કરવો નહિ.
 4. જાહેર રસ્તા ઉપર કચરો કે પ્લાસ્ટિક/પાંચ ફેકવા નહિ.
 5. જાહેર રસ્તા ઉપર પાણી/ગંદુપાણી કે એઠવાડ ઢોળશો નહિ.
 6. સફાઈ તેમજ દબાણ બાબતે અમલ ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તેમજ સ્થળ ઉપર વહીવટી ચાર્જ વસુલ લેવામાં આવશે.
 7. ફોન દ્વારા ફરિયાદ નિવારણ કેન્દ્ર માં ફરિયાદ નોધાવવા જણાવવામાં આવે છે.
  સમય : સવારે 10:30 થી 2:00 , બાપરે 2:30 થી 5:30 કલાકે
 8. વેપારી ભાઈઓને સુચના આપી જણાવવામાં આવે છે કે તમારી દુકાન પાસે સફાઈ કામ કરી ગયા પછી કચરો દુકાન બહાર કાઢવો નહિ
 9. કચરો બહાર કાઢનાર વ્યક્તિ / દુકાનદાર પાસે થી સ્થળ ઉપર વહીવટી ચાર્જ રૂપિયા 100/- વસુલ લેવામાં આવશે.
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.


Total Visitor : 2658
  Developed By


  સંપર્ક:- માણસા નગરપાલિકા, માણસા
  (O).02763-270369  E-Mail : Manasa_nagarpalika@yahoo.co.in
                                                                                                                                                                                                 Remot Support