ગુમાસ્તા ધારા


  • ચાલુ વર્ષનો ટેક્ષ ભરેલ પાવતીની ઝેરોક્ષ નકલ.
  • ભાડા ચિઠ્ઠી.
  • મિલકત ભાડે હોય તો માલિકનું સંમતીપત્રક.
  • ખરીદીના બે બીલોની નકલ.
  • ભાગીદારી સંસ્થા હોય તો, ભાગીદારી કરાર ની ઝેરોક્ષ નકલ.

નવી ફી:
ક્રમ નં. વિગત રકમ રૂ.
૦૧ દુકાનો:- (૯ થી ઓછા માણસો) ૪૫
૦૨ દુકાનો - (૧૦ થી વઘુ માણસો) ૪૫
૦૩ હોટલ, સીનેમા વિગેરે... ૪૫

રીન્યુ ફી:
ક્રમ નં. વિગત રકમ રૂ.
૦૧ દુકાનો:- (૯ થી ઓછા માણસો) ૨૫
૦૨ દુકાનો - (૧૦ થી વઘુ માણસો) ૨૫
૦૩ પાણીના વપરાશ કરતી હોટલ, સીનેમા વિગેરે... ૩૦
૦૪ ઉપરોક્ત સિવાયના ૨૦
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.


Total Visitor : 2710
  Developed By


  સંપર્ક:- માણસા નગરપાલિકા, માણસા
  (O).02763-270369  E-Mail : Manasa_nagarpalika@yahoo.co.in
                                                                                                                                                                                                 Remot Support